TODAY 21/12/2011 ANNUAL INSPECTION OF JEEVANSHALAKESHARDI WILL BE HELD BY SHRI DANABHAI CHAUHAN SAHEB T.K.N OF BAVLA
"जीवनशाला केशरडी”
9/10/11-12-2010
Tuesday, 20 December 2011
Monday, 17 October 2011
Sunday, 15 May 2011
પરમાત્માના અસ્તિત્વનું ગાન કરતી પ્રાર્થના
કેટલાક લોકો માને છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહિ
અને આ વિરાટ વિશ્વની રમણા
એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.
તેઓ માને છે કે મનુષ્યે પોતાના આશ્વાસન અને આધાર માટે
ઈશ્વરની શોધ કરી છે.
જેથી તે,
ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે
અને સંકટો વચ્ચે ટકી રહી શકે.
પણ ભગવાન,
હું તો જાણું છું કે તમે છો.
તમે છો તેથી તો હું છું,
અને તેથી તો છે આ માધુર્યની અજસ્ર ધાર.
લોકો પોતાનામાં ડૂબેલાં રહે છે,
પોતાથી વીંટળાઈ રહે છે,
પોતાને જ જુએ છે ને પોતાનો જ વિચાર કરે છે-
તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.
તેઓ પોતાની વેદનાની વાતો કરે છે અને પોતાને માટે રડે છે;
પણ તમારે માટે છાની રીતે કોણે આંસુ વહાવ્યાં છે?
તમે તો ચોતરફ આવી રહેલા છો.
અમે જો અમારી જાતમાંથી જરાક બહાર નીકળીએ,
અમારી શતસહસ્ત્ર કામનાઓ, વેગો, ઉત્પાતોને બાજુએ મૂકીએ,
અમારા મનનો કોલાહલ શાંત કરીએ
અને તમારો ઝીણો સ્વર સાંભળવા કાન માંડીએ,
એક દિવસ નહિ, થોડા દિવસ નહિ
રોજરોજ વિશ્વાસ, શ્રધ્ધા, પ્રેમથી તમારા ભણી ઉન્મુખ થઈએ,
પવિત્ર ને પ્રેમાળ
નિરહંકારી ને નિર્દંભ બનીએ
તો અમને જાણ થાય, ચોક્કસ જ જાણ થાય,
ભગવાન! કે તમે તો સાવ નજીક છો.
હ્રદયના ધબકાર જેટલા નજીક,
શરીરને અડતી હવા જેટલા સ્પર્શ્ય.
અમને જાણ થાય કે
અમારા પર તમારી કૃપા વરસાવવા
તમે પણ અમારી રાહ જોઈ રહ્યા છો.
પણ,
સંસારના રાજમાર્ગ પરથી પસાર થતા
લાખો-કરોડો લોકોને અચાનક અટકાવીને હું પૂછું:
જીવનમાં તમને શું જોઈએ છે?
તો કોણ મને પ્રેમભરપૂર સ્વરે જવાબ આપશે કે
મને બીજું કાંઈ નથી જોઈતું,
માત્ર ભગવાન જોઈએ છે!
સાભાર:
અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2
સ્વામિનારાયણ અક્ષરપીઠ
શાહીબાગ, અમદાવાદ- 380004
હે પરમાત્મા,
મને તારી શાંતિનું વાહન બનાવ.
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું.
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા
જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા
જ્યાં હતાશા છે ત્યાં આશા
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ
જ્યાં શોક છે ત્યાં આનંદ.
હે દિવ્ય સ્વામી, એવું કરો કે,
હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું
મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.
કારણ કે,
આપવામાં જ આપણને મળે છે;
ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.
મૃત્ય પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
સંત ફ્રાંસિસ
સાભાર:
અધ્યાત્મ આરોગ્ય- ભાગ 2
સ્વામિનારાયણ અક્ષરપીઠ
શાહીબાગ, અમદાવાદ- 380004
Friday, 5 November 2010
આવકારો મીઠો આપજે
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...
માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
-દુલા ભાયા 'કાગ' (Dula bhaaya 'Kaag'
આવકારો મીઠો...આપજે રે જી...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...
માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
-દુલા ભાયા 'કાગ' (Dula bhaaya 'Kaag'
નુતન વર્ષના નવા સંકલ્પ સ્વરૂપે સ્વર્ગસ્થ પણ શબ્દસ્થ એવા શ્રી દુલા ભાયા કાગ સાહેબને યાદ કરી અને નુતન સંકલ્પ કરીએ કે આંગણે આવેલા અતિથીને હ્રિદય પૃવક સત્કારીએ અને તેના દુખ દર્દ ને સાંભળી અને બને તો તેને દિલાસો આપવાની કોશિશ કરીએ અને તેના દુખ દર્દ ને કાપવાની મથામણમાં તેના ભાગીદાર બનીએ.સાંપ્રત યુગમાં આવકાર અને સત્કાર જેવા શબ્દો ગુજરાતી શબ્દકોશમાંથી વિસરાઈ જાય તે પહેલા આપને તેને બચાવી લેવાનો સુભ સંકલ્પ આપને કરીએ અને આપણી ભવ્ય પરમ્પરા,દિવ્ય વારસાને અને આતિથ્ય ના ગૌરવને આપણા બાળકોને ભેટ આપીએ સાલ મુબારક,સંસ્કાર મુબારક ,વહાલ સાથે વહેવાર મુબારક.
सुभ दीपावली
नूतन वर्षाभिनन्दन आवतु नवु वर्ष आपना जीवन मा नवा विचारो अने नवा संकल्पो अने सिद्धि ना सोपान सर करावे अने आपना तेमज् आपना परिवारना दरेक सभ्य माटे सुख ,समृद्धि अने आनन्द लावे एवि शुभकामना
HAPPY DIPAVALI
HAPPY NEW YEAR
Monday, 1 November 2010
MY SCHOOL IS A TEMPLE
WD" V[ J/L S. A,FG]\ GFD K[m
C]\ TM DF+ HLJGG[ HF6]\ K]\P
HLJG V[8,[ B[TZ4§F1FJFl8SFP
D\lNZ TDFZL ELTZ K[P
TD[ H V[ D\lNZGF 5}HFZL KMP B,L, HLA|FG
DFZL NlQ8|V[ WD" SIFZ[I SD"YL DCFG AGL XSIM GYL VG[ AGJFGM 56 GYL "न भूतो न भविष्यति" VFH[ SC[JFTF HTF lJSF;I]UDF\ DG[ VMhMGGF :TZDF 50TF UFA0F SZTFI JWFZ[ lR\TF DG[ TM ,FU6LGF :TZDF\ 50[,F E\UF6GL K[PWZTLS\5 SZTFI JWFZ[ lJGFXS V;ZM DFGJL DFGJL JrR[ 5[NF Y. ZC[,F lWSSFZS\5YL pNEJL ZCL K[P
Subscribe to:
Posts (Atom)



