9/10/11-12-2010

Friday, 5 November 2010

આવકારો મીઠો આપજે

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...

માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...



-દુલા ભાયા 'કાગ' (Dula bhaaya 'Kaag'

નુતન વર્ષના નવા સંકલ્પ સ્વરૂપે  સ્વર્ગસ્થ  પણ શબ્દસ્થ  એવા શ્રી દુલા ભાયા કાગ સાહેબને યાદ કરી અને નુતન સંકલ્પ કરીએ કે આંગણે આવેલા અતિથીને હ્રિદય પૃવક સત્કારીએ અને તેના દુખ દર્દ ને સાંભળી અને બને તો તેને દિલાસો આપવાની કોશિશ કરીએ અને તેના દુખ દર્દ ને કાપવાની મથામણમાં તેના ભાગીદાર બનીએ.સાંપ્રત યુગમાં આવકાર અને સત્કાર જેવા શબ્દો ગુજરાતી શબ્દકોશમાંથી વિસરાઈ જાય તે પહેલા આપને તેને બચાવી લેવાનો સુભ સંકલ્પ આપને કરીએ  અને આપણી ભવ્ય પરમ્પરા,દિવ્ય વારસાને  અને આતિથ્ય ના ગૌરવને આપણા બાળકોને ભેટ આપીએ સાલ મુબારક,સંસ્કાર મુબારક ,વહાલ સાથે વહેવાર મુબારક.

सुभ दीपावली

 
વ્હાલા વાંચકમિત્રો,
नूतन वर्षाभिनन्दन आवतु नवु वर्ष आपना जीवन मा  नवा विचारो अने नवा संकल्पो अने  सिद्धि ना सोपान सर  करावे अने आपना तेमज् आपना परिवारना   दरेक सभ्य माटे सुख ,समृद्धि अने आनन्द लावे  एवि शुभकामना 
HAPPY DIPAVALI 
HAPPY NEW YEAR



Monday, 1 November 2010

MY SCHOOL IS A TEMPLE

WD" V[ J/L S. A,FG]\ GFD K[m
               C]\ TM DF+ HLJGG[ HF6]\ K]\P
HLJG V[8,[ B[TZ4§F1FJFl8SFP
               D\lNZ TDFZL ELTZ K[P
TD[ H V[ D\lNZGF 5}HFZL KMP B,L, HLA|FG           
   
      DFZL NlQ8|V[ WD" SIFZ[I SD"YL DCFG AGL XSIM GYL VG[ AGJFGM 56 GYL   "न भूतो न भविष्यति"   VFH[ SC[JFTF HTF lJSF;I]UDF\ DG[ VMhMGGF :TZDF 50TF UFA0F SZTFI JWFZ[ lR\TF DG[ TM ,FU6LGF :TZDF\ 50[,F E\UF6GL K[PWZTLS\5 SZTFI JWFZ[ lJGFXS V;ZM DFGJL DFGJL JrR[ 5[NF Y. ZC[,F lWSSFZS\5YL pNEJL ZCL K[P